પાકની સુરક્ષા માટે હવે એક સંપૂર્ણ શ્રેણી.
GSFC સરદાર સોલ્યુશન્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે સરદાર પાક સંરક્ષણ શ્રેણી — જેમાં પાક સંરક્ષણની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
સરદાર રફ્તાર
સરદાર જાનદાર
સરદાર સેનાપતિ
સરદાર સાથી
સરદાર તૂફાની ફિપ્રો
સરદાર જી-ગોલ્ડ
સરદાર આધાર
કૃષિના ક્ષેત્રમાં એક નવી પહેલ,
પાક સંરક્ષણ માટે એક નવી શ્રેણી.
સરદાર — સૌથી અસરદાર.
📍 નર્મદા પરિષદ ખંડ, સ્વર્ણિમ સંકુલ–1, સચિવાલય, ગાંધીનગર
🕦 23 સપ્ટેમ્બર 2026 | સવારે 11:30 કલાકે