સેવાજ્યોત કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા પોલીસ અને આર ટી ઓ કચેરી દ્વારા માર્ગ સલામતી બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું."જાગૃત નાગિરક-સુરક્ષિત સમાજ" ની થીમ સાથે દેવભૂમિ દ્વારકાના તમામ નાગરીકો ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તેમજ હેલ્મેટ પહેરીએ અને સુરક્ષિત મુસાફરીનો સંકલ્પ લઈએ.