હવે જો તમને જામનગરમાં ક્યાંય પણ કચરો કે ગંદકી જોવા મળે, તો તમે તમારા સ્માર્ટફોનથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
૧. તમારા WhatsApp પરથી 76228 80000 નંબર પર માત્ર "Hi" મેસેજ કરો અથવા QR કોડ સ્કેન કરો.
૨. જ્યાં ગંદકી હોય તે સ્થળનો ફોટો પાડો.
૩. ફોટો સાથે સ્થળનું લોકેશન શેર કરો.