નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી સુરત શહેરના ઝોન-4 સમાવિષ્ટ પાંડેસરા, ખટોદરા, અલથાણ, અઠવા,ઉમરા તથા વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા વિસ્તારની અવાવરુ જગ્યા,ખાડી કિનારે, ઝાડી ઝંખરા વાળા વિસ્તરમાં તથા રોડ પર ભીડ વાળી જગ્યાએ બાઈક પેટ્રોલિંગ કરવામાં આવેલ