આસો નવરાત્રી - 2026. સમય પત્રક. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીની આરતીનો સમય, પગથિયાંના દ્વાર ખૂલવાનો સમય, હવનાષ્ટમી તથા ભોજન-પ્રસાદીના સમયપત્રકની માહિતી નીચે પ્રમાણે રજૂ કરેલ છે. માતાજીના દર્શનનો લાભ લઈ ધન્ય બનીએ. જય માતાજી 🙏🏻🚩
7
28
207
2,794
જાહેર સૂચના | રસ્તા પર ફળ-શાકભાજીનું વેચાણ નહીં અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજીનું વેચાણ કરવા પર પ્રતિબંધ રહેશે. તમામ સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની વેચાણ પ્રવૃત્તિઓ AMC દ્વારા નિર્ધારિત શાકભાજી માર્કેટ (વેજીટેબલ માર્કેટ) તથા નિર્ધારિત સ્થળોએ જ કરવા સૂચના આપવામાં આવે છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે એન્ક્રોચમેન્ટની કાર્યવાહી, માલસામાન જપ્તી તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શહેરની વ્યવસ્થા, ટ્રાફિક સુગમતા અને નાગરિકોની સલામતી માટે સહકાર આપો. #AMC #Ahmedabad #PublicNotice #TrafficManagement #Encroachment #CivicSense
106
88
404
39,393
Hardik retweeted
Watch | Commuters post videos online, complaining about poor condition of Ahmedabad-Indore NH 47 ; especially Lasundra, Ladvel, Balashinor stretch
29
80
317
13,081
મકરબા બ્રિજ પાસે ચાર રસ્તા બંધ, 'કેપ્સ્યુલ સિસ્ટમ' લાગુ! વાહનચાલકોને મોટો ચકરાવો Ahmedabad Makarba Bridge Crossroads Closed Capsule System Applied, SG Highway Makarba Bridge Traffic Division Diversion Capsule System, Makarba Bridge Traffic Jam Diversion U Turn System Ahmedabad, Ahmedabad Traffic Police Introduces Capsule System Makarba Crossroads, Makarba Bridge SG Highway Traffic Diversion News Gujarat Samachar, Gujarat Samachar Ahmedabad News Makarba Traffic Diversion
8
11
73
13,778
Hardik retweeted
PIRATES GET AMBUSHED, BY SURPRISE ATTACK!
ONE DAY, YOU STOP EXPLAINING YOURSELF TO PEOPLE WHO ALREADY DECIDED TO MISUNDERSTAND YOU. THAT’S WHEN PEACE STARTS FEELING BETTER THAN PROVING YOUR POINT.
45
515
7,288
2,019,004
દ્રશ્યો મહારાષ્ટ્રના છે, જ્યા દાંપત્ય જીવનમા અન્બન થતા પત્ની પતિ ની ગાડી ની ઉપર ચઢી ને બેસી ગઈ, અને પતિ એ એ હાલતમા પત્ની સાથે ગાડી હંકારી મૂકી એના જીવની પરવાહ કર્યા વગર, પ્રેમ કરો છો, ત્યારે બારી બારણા લાઈટો બધુ બંધ કરીને કરો છો તો પછી ઝગડો કેમ આમ સરા જાહેર કરો છો...???
3
4
19
4,263
तुकाराम मुंढे बोले-अस्पताल में ₹11 के प्रोडक्ट की कीमत ₹325: ₹6.75 की सिरिंज पर MRP ₹57.20; मार्जिन पर सवाल उठाए dainik.bhaskar.com/Gn77ZW0Et… #Maharashtra #FDA #TukaramMundhe #HindiNews
150
3,953
9,993
299,302
આ લોકો નું એક જ કામ છે.. કેમ લોકો ના ખિસ્સા માં થી યેનકેન પ્રકારે રૂપિયા પડાવવા..
Replying to @VtvGujarati
આવીજ બાજ નજરે ખાડા ખબડા જોવે, છડે ચોક થતી ગુંડાગિરી જોવે, બેન દીકરીયુ ની ઇજ્જત ઉછાળનારાઓ ને પકડી પાડે તો કામનું.. બાકી સામાન્ય માણસ ના ખિસ્સા કાપવાનું રહેવા દયો
70
Hardik retweeted
गुजरात-भरूच की दहेज जीआईडीसी (GIDC) में स्थित विजन प्रोडक्ट प्राइवेट लिमिटेड में तड़के सुबह प्रचंड धमाके के साथ लगी भीषण आग। प्रचंड धमाके की आवाज 7 किलोमीटर दूर तक सुनाई दी। आग के कारण धुएं के गुबार दूर-दूर तक दिखाई दिए। सॉल्वेंट के ड्रमों में विस्फोट होने का प्राथमिक अनुमान मिला है। पानी और फोम की बौछार कर आग पर काबू पाने के प्रयास जारी। फिलहाल इस घटना में किसी के हताहत होने की कोई खबर नहीं है। कंपनी का पूरा प्लांट आग की चपेट में आ गया है। #fireaccident #GIDC #newsfile
2
22
97
8,173
Hardik retweeted
ये #GenAlpha का “ताली वाला प्रोटेस्ट” है! शेष जानकारी निम्न प्रकार से है—— जगह है - उज्जैन शिकायत है - स्कूल बिल्डिंग दूर शिफ्ट क्यों हुई डिमांड है - कलेक्टर साहब को आना होगा राज्य है - मध्य प्रदेश सरकार है - बीजेपी सीएम हैं - मोहन यादव! आपके ध्यानाकर्षण के लिये धन्यवाद 🙏!
36
356
1,545
66,768
Hardik retweeted
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા તમામ સ્નેહી મુસાફરોને વિનંતી કે આપની મુસાફરી વધુ સરળ અને સુગમ રહે તે માટે ગીતા મંદિર ટર્મિનલ-૨ નો ઉપયોગ કરવો. આપના માર્ગદર્શન અર્થે વિવિધ રૂટ અને તેના પ્લેટફોર્મની વિગતવાર માહિતી આપતું પત્રક અહીં દર્શાવેલ છે. #GSRTC #DadaNiSawari
10
65
337
67,143
🚨 શ્રદ્ધાના નામે ક્યાંક આપણે પૂજ્ય બાપાનું સાચું સ્વરૂપ તો નથી ભૂંસી રહ્યા ને? સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનેલા પૂજ્ય બજરંગદાસ બાપાના કાલ્પનિક ફોટા/વિડીયો શેર ન કરવા બગદાણા આશ્રમની દરેક ભક્તને બે હાથ જોડીને નમ્ર અપીલ છે. સંતો એ કોઈ કલ્પનાનો વિષય નથી. આવનારી પેઢી માટે બાપાના અસલી ફોટા અને સાચો વારસો જાળવીએ. જેણે પણ આવા ફોટા મૂક્યા હોય તે હટાવી લેવા વિનંતી. 🙏 #BapaSitaram #BagdanaDham #BajarangdasBapa #SayNoToAI #Gujarat #SanatanDharma
3
34
124
10,385
Hardik retweeted
Very True✅💯..... Points to Ponder....
1
25
82
4,270
Hardik retweeted
અસલી નકલી જગદીશનો ખેલ! 1938થી ચાલતી જગદીશ ફરસાણના નામે ડુપ્લિકેટ દુકાનનો ભંડાફોડ! વડોદરાની જાણીતી અને વર્ષો જૂની જગદીશ ફરસાણ બ્રાન્ડના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે અસલી અને સાચા કહેવાતા જગદીશ ના સંચાલક અને તેમના વકીલે પત્રકાર પરિષદમાં સંપૂર્ણ વિગત જાહેર કરતાં જણાવ્યું કે બે આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ ઓરિજિનલ વેબસાઇટની માહિતીની નકલ કરવામાં આવી હતી તેમજ રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરીને ગ્રાહકોમાં ગેરસમજ ફેલાવવામાં આવી હતી.વર્ષોથી વિશ્વાસ જીતનારી બ્રાન્ડના નામે ચાલતી ડુપ્લિકેટ દુકાનનો ભંડાફોડ થતાં વેપારી વર્તુળોમાં પણ ચર્ચા જામી છે. હવે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ થતાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
4
16
97
23,993
Hardik retweeted
24
430
3,147
108,790
पूरे सत्याग्रह मै मैंने इतना दर्द नहीं सुना, सोच को झँझोड़ के रख दिया भाई ने। 🙏❤️
✎𝒜 πundhati🌵🍉🇵🇸
138
2,313
7,025
138,121
Loud & clear
75
🤣🤣🤣🤣
વાંબે આવાસ ખાતે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરિંગ પંપ કાર્યરત ભારે વરસાદને પગલે વાંબે આવાસ વિસ્તારમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા 40 HPના 2 ડી-વોટરિંગ પંપ તથા 6 ઇંચનો 1 પંપ કાર્યરત કરી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. Team SMC – 24×7 જનસેવામાં સમર્પિત. #HeavyRain #MonsoonResponse #Dewatering #PumpingOperations #StormWaterDrainage #EmergencyResponse #CitizenSafety #SafeSurat #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
29
जेन जी के इस गुस्से में तर्क है, इसे आप खारिज कैसे करेंगे ? नेता क्या बोलेंगे ?
61
3,934
23,366
219,823
Cuando estés triste, recuerda que hay una diminuta proteína llamada kinesina esforzándose al máximo para mantenerte con vida. Recorre el interior de tus células llevando de un lugar a otro los materiales que necesitan para seguir funcionando. Mientras tú lees esto, millones de estas pequeñas proteínas trabajan sin descanso para que tu cuerpo siga funcionando. ❤️
271
3,673
19,597
1,925,082