એક પરિવારનો એવો ગુબારો હતો કે અમે નહીં તો કોઈ નહીં એ ગુબારો ફોડી નાખ્યો,
ગાંધીના નામે ચર્યા અને ગાંધીના નામે જ હવે હારે છે.
કોઈ પાર્ટીને એવો ગુંબરો હતો કે દેશનું ૨૦% મુસ્લિમ મતદાર અમારી સાથે છે,અમે ગમે તે કરી તો પણ આ ક્યાંય નથી જવાના અને એમના વિના કોઈ સત્તાની ખુરશી ચડી નહીં શકે આ જે બફલ હતું એને નરેન્દ્રમોદી દ્વારા તોડી નાખવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ થયા..કયું કામ પીએમનું તમને પસંદ છે પીએમની …અને કયું કામ કરવાનું બાકી લાગે છે તમને દોસ્તો …