SIF Strategiesમાં જોરદાર Performance! 30માંથી 26 Positive, Mid-Smallcap રહ્યા આગળ
ઓગસ્ટમાં 30માંથી 26 SIF Strategiesએ Positive Return આપ્યું, જ્યારે Midcap, Smallcap, Momentum અને Alpha Strategiesનું Performance મજબૂત રહ્યું.
#SIF #SpecializedInvestmentFund #MutualFunds