ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 23 સપ્ટેમ્બર 2026
પાયાના મતે ખરાબ સંકેતોમાં થોડી રાહત યથાવત
ક્રૂડ સસ્તું થયું, US બોન્ડના વ્યાજ ઘટ્યા
મોંઘવારીની ચિંતા થોડી ઓછી થઈ
AI ગ્લોબલ ટ્રેડમાં આપનું માર્કેટ આકર્ષણ જમાવી શક્યું નથી
દુનિયાનો AI ટ્રેડ ઊંધો પડે તો જ આપણને લાભ
હાલ આપણા માર્કેટ મીડ-સ્મોલકેપ શેર પર ચાલે છે
RBI બેઠક પહેલા માર્કેટ નર્વસ
UNમાં ડિપ્લોમસીનો વેગ મળ્યો, યુદ્ધ શાંત થઈ શકે
ગઈકાલે સવારે અચાનક ઝટકાની તૈયારી રાખવા કહ્યું હતું
આ સપ્તાહે હવે પાયો મજબૂત કરવો પડશે
પાછલા સપ્તાહનો ઓપન 23,576 છે
તેને પાર સાપ્તાહિક બંધ આપવા પર તેજી થઈ કહેવાય
23,873 10 WEMA છે, તેને પાર જવું થોડું મુશ્કેલ
23,118 પાછલા સપ્તાહનો લો હવે સપોર્ટ બનશે
23,270 હવે ટેમ્પરરી સપોર્ટ બન્યો
ગઈકાલે ફરી બેન્ક નિફ્ટી માટે 56,606 ચેલેન્જ બની
56,606ને પાર જ સુધારો આવશે
56,526 પર 20 WEMA છે
આ બન્ને લેવલ નજીક હોવાના કારણે મૂવ મોટી જોઈએ
તેજી માટે એકસાથે ઉછાળો આવે તો બન્ને લેવલ પાર થઈ શકે
56,606ને પાર સાપ્તાહિક બંધ મતલબ તેજી
56,000 પર મામૂલી સપોર્ટ, 55300 મુખ્ય સપોર્ટ
બેન્ક નિફ્ટીને હવે વ્યાજદર વધારાનો ડર
મંથલી એક્સપાયરીની તૈયારી કરો
માર્કેટ છાશ ફૂંકીને પી રહ્યું છે, ઉતાવળ નથી
સમય લો, શીખો, સમજો અને આગળ વધો