State President AAP Frontal -Gujarat, State President of Jan Adhikar Manch, Youth Leader @AAPGujarat.

Gujarat, India
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાજી સાથે વિસ્તૃત ચર્ચા બાદ આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે ગર્વ અનુભવું છું @ArvindKejriwal @msisodia @GulabMatiala @Gopal_Italia @isudan_gadhvi
103
195
1,173
ગાંધીનગર મહાનગરપાલિકા પ્રચાર
7
21
387
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર
8
20
540
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર
8
23
742
ગાંધીનગર મનપા ચૂંટણી શંખનાદ
8
560
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ । નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ॥ ​આપ સૌને ગણેશ ચતુર્થી અને ગણેશોત્સવના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ!
1
10
394
મારો નટખટ કાનુડો ❤️❤️
15
681
મારા ઘરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ
1
7
834
હું કોઈ નેતા નથી, હું તમારા જેવો જ એક યુવાન છું - જે સિસ્ટમ સામે સવાલ કરે છે. ચા ના કપ સાથે શરૂ થયેલી વાત, કાલે પરિવર્તન બનશે.
1
13
778
Happy Birthday, Hon’ble Arvind Kejriwal Ji! 🇮🇳🎂 Wishing you a very Happy Birthday, Arvind Kejriwal Ji. May you continue to inspire people with your vision, determination, and commitment towards a better India. Happy birthday sir @ArvindKejriwal
1
2
9
549
મારો દેશ, મારું ગૌરવ! 🧡🤍💚 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
8
438
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ @manoj_sorathiya
4
22
757
માફી માંગવાને બદલે ખેડૂતના દીકરા પિયુષ પરમાર પર ખોટો કેસ? આ FIR પિયુષ પરમાર પર નથી, આ FIR દરેક ખેડૂતના અવાજ પર છે. એક પિયુષ પરમારને ડરાવશો તો આખું ગામ પિયુષ પરમાર બની જશે. ખેડૂતનો અવાજ દબાવવાનું બંધ કરો, નહિતર ખેડૂત તમને ઘરે બેસાડશે! #IStandWithPiyushParmar
8
18
781
માંગરોળના ધારાસભ્યશ્રી ખેડૂતોને રૂટિન ગાળો બોલીને તો જતા રહ્યા પરંતુ હવે તમારા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા તેમજ ચાલતી ગેરકાયદેસર ખાણોની અંદર તંત્રને લઈને કઈ તારીખે અને કેટલા વાગે રૂટિન ગાળો બોલવા જવાની છે એમનું સીડ્યુલ જાહેર કરો તો અમે પણ તમને સપોર્ટ કરવા માટે આવીએ..
11
21
470
ગઈ કાલે અમદાવાદ ખાતે પ્રદેશ ફ્રન્ટલ બેઠકનું આયોજન થયું જેમાં દરેક વિંગના પ્રદેશ પદાધિકારીઓએ હાજરી આપી, બેઠકમાં સંગઠનને લઈને ગહન ચર્ચાઓ કરવામાં આવી આ બેઠકમાં ગુજરાત પ્રભારી ગોપાલ રાયજી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત દરેક વિંગના પ્રમુખોએ પણ હાજરી આપી પ્રવિણ રામ
3
32
788
आम आदमी पार्टी गुजरात के सह प्रभारी दुर्गेश पाठकजी को जन्मदिन की बहुत-बहुत बधाई। आप हमेशा स्वस्थ, समृद्धि और खुशियों से परिपूर्ण रहे ऐसी शुभकामनाएं।💐 @ipathak25
1
17
1,677
इतिहासमे शायद पहली बार किसी नेता के लाइव कार्यक्रममे पूरे देश से 7 लाख से ज्यादा लोग जुड़े । E 20 पेट्रोल के विरोधमे अरविंद केजरीवालजी आपने आवाज उठायी ओर आज पूरा देश आपके साथ है। @ArvindKejriwal
3
14
52
927
E 20 પેટ્રોલના ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલજી સાથે દેશભરમાંથી 5 લાખ 40 હજારથી વધારે લોકો જોડાયા અને હજુ પણ જોડાઈ રહ્યા છે હજુ પણ ટાઉન હોલ કાર્યક્રમ ચાલુ છે , જોઇન્ટ થવા માટે નીચેની લિંક ઓપન કરો @ArvindKejriwal stope20petrol.com/nationalto…
1
9
31
666
Watch the National Townhall against forced E20 petrol, live. ટાઉન હોલ કાર્યક્રમમાં જોઇન્ટ થવા માટે નીચેની લિંક ઓપન કરો stope20petrol.com/nationalto…
7
20
669
सर गुजरात भाजपा के किसी भी बड़े नेताने 45 से ज्यादा लोगो की मृत्यु पर ना तो किसीने उनके घर जाकर संवेदना व्यक्त की,ओर ना तो ऐसे पीड़ित परिवारों के लिए सहाय की घोषणा की किन्तु सर आपने गुजरात के 45 से ज्यादा पीड़ित परिवारों के लिए संवेदना व्यक्त की इसलिए सर आपका आभार
गुजरात के वलसाड में आई भीषण बाढ़ में 45 से ज्यादा लोगों की मृत्यु से मन बहुत दुखी है। किसानों, छोटे व्यापारियों का भी बहुत नुकसान हुआ है। आज हमारे नेता प्रवीण राम प्रभावित परिवारों से मिले। आम आदमी पार्टी इस मुश्किल घड़ी में उनके साथ खड़ी है। लेकिन सरकार कहाँ है? न मुख्यमंत्री आए, न कोई मंत्री। हम सरकार से मांग करते हैं कि बाढ़ में जिन भी परिवारों ने अपनों को खोया है, उन्हें तुरंत 1 करोड़ रुपए की सहायता दी जाए।
2
58
143
2,637