शिक्षा वो शेरनी का दूध है जो भी पिऐगा वो दहाड़ेगा। -डॉ.बी.आर.आंबेडकर

Patan, India
चुनाव आयोग के ख़िलाफ़ INDIA ब्लॉक के विरोध मार्च के बाद BJP की प्रेस कांफ्रेंस हुई. लोकसभा सदस्य संबित पात्रा ने कहा, "हमारी मदद ज्ञानेश जी नहीं कर रहे हैं. हमारी मदद गणेश जी कर रहे हैं." देखें, इसी क्रम में संबित पात्रा ने भारत की जनता के बारे में क्या कहा.
411
41
210
124,627
ये कैसा डॉक्टर है??? 🤣🤣🤣
1
Devgadh Baria Fire Brigade Used to Clean Ex-Minister Bachu Khabad House Ahead of Diwali | દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઈમરજન્સી વાહનનો અંગત સફાઈ માટે ઉપયોગ થતો હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે. ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને બચુભાઈ ખાબડના ધાનપુર-પીપેરો વિસ્તારમાં આવેલા ઘરની દિવાળી પહેલા સફાઈ માટે ફાયર બ્રિગેડનું વાહન મોકલવામાં આવ્યું હતું. દેવગઢ બારીયા તાલુકાના કરોડો રૂપિયાના મહા કૌભાંડ બાદ તત્કાલીન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની આરોપીઓ તરીકે સંડોવણીઓ બહાર આવતા રાજ્યના નવા મંત્રીમંડળની રચનામાં બચુભાઈ ખાબડને મંત્રીપદેથી પડતા મૂકાયા હતાં. પરંતુ દેવગઢ બારીયા નગરપાલિકામાં આજે પણ બચુ ખાબડ કહે તે પ્રમાણે કામો થતા હોય છે. દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના માદરે વતન પીપેરો ખાતે આવેલું વૈભવી નિવાસસ્થાન દિવાળીના તહેવારો પૂર્વે સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે દેવગઢ બારીયા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પોતાની ફરજોના કાર્યક્ષેત્રની મર્યાદાઓ ઓળંગીને ધાનપુર તાલુકાના પીપેરો ગામે 25 કિલોમીટર દૂર પહોંચી જઈને બચુ ખાબડના વૈભવી મકાનને પાણીના ફુવારા સાથે સાફ સફાઈ કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. જે ફાયર બ્રિગેડ આગ કે કુદરતી આપત્તિ સમયે સામાન્ય નાગરિકોનો જીવ બચાવવા માટે સતત ખડેપગે હોવી જોઈએ, તે જ ઈમરજન્સી સેવા આજે વિશિષ્ટ નેતાઓની ખાનગી સેવામાં જોતરાઈ છે. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના હાઈ-પ્રેશર સાધનો, સરકારી પાણી અને પાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરીને પૂર્વ મંત્રીના ઘરની બહાર સફાઈ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના ઉપયોગમાં ડીઝલ, પાણી, કર્મચારીઓનો સમય અને મશીનરીનો જાહેર નાણાંનો ખર્ચ થાય છે. ફાયર ઓફિસર મયુર ચૌહાણે જણાવ્યું કે, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાની સૂચના મળ્યા બાદ જ ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે ઘર ધોવા માટે કોઈ નિયમ નથી. જોકે, કામગીરી બાદ પ્રતિ કિલોમીટર 45 રૂપિયા લેખે કુલ 2700 રૂપિયા સરકારી ચાર્જ જમા લેવાયો હતો. ઈમરજન્સી વાહનનો અંગત સફાઈ માટે ઉપયોગ થતા લોકોમાં ચર્ચા છે. Dahod, Dahod News, Ex-Minister Bachu Khabad
5
35
164
8,356
વિકાસ જોઈતો હોય તો આવી નાની વાતો ધ્યાને ના લેવી જોઈએ.
8
Vijeta, you are brilliant yaar This actually is needed ,for realisation in forces and govt services ...
Ravi Pandey
15
113
547
13,553
નોકરી નો પ્રશ્ન!
8
BAAP OF COCKROACHES THR REAL LIFE SINGHAM 🔥🔥
983
1,957
14,451
447,899
કઈ તકલીફ હોય તેવું ચાલે છે...
2
पुलिस ने जंतर - मंतर पर प्रदर्शन की अनुमति क्यों नहीं दी ? एक पुलिस अधिकारी से कल मैं पूछता रहा गया , जवाब नहीं मिला
554
3,357
11,801
216,304
આ કેવી રીતે પોલીસમેન બની ગયો?? કશું ખબર નથી તો...
2
Sudhir, I think you need to go out there and talk to people. That studio wears you out.
Two significant changes are visible at Jantar Mantar this time. 1. It has become an open-air studio for REELS. There seem to be more content creators shooting videos than serious protesters pursuing an actual cause. PROTEST is the CONTENT now. 2. The fear of police action appears to have diminished. Unlike earlier occasions, there is no visible fear of FIRs or arrest. The withdrawal of FIRs in the previous round seems to have reduced the perceived consequences of breaking the law. Jantar Mantar was meant to be a place for democratic protest, not a permanent content studio, and certainly not a space where the law is seen as toothless.
1,505
3,773
25,264
340,055
માર ખવડાવવાનો ઈરાદો છે કે શું??? 🤣🤣🤣
3
Mazak chal raha hai yaha 😑
298
933
3,203
118,887
Pagal??? 🤔 🤔
'પેલો મરી ગયો હોત તો?', ચિક્કાર દારૂ પીધેલો PSI બોલવાના પણ હોશમાં નહીં, સર્જ્યો અકસ્માત Drunk PSI, Drunk Police Officer, PSI Accident, Drunk Driving, Police Accident, Gujarat Police, Drunk PSI Video, Road Accident, Ahmedabad News, Gujarat Samachar
5
10
51
10,620
તો શું દારૂબંધી જોક છે??? 🤣🤣🤣
31
भारतीय मीडिया की गजब विडंबना है। चैनलों पर लाइन चल रही है—“विपक्ष लोकतंत्र विरोधी है?” लेकिन इतनी हिम्मत नहीं है कि लिख सकें —“ज्ञानेश कुमार लोकतंत्र विरोधी है?” सवाल पूछने की हिम्मत नहीं, सच दिखाने की हिम्मत नहीं। आख़िर ये कैसी पत्रकारिता है?
93
1,118
3,874
91,155
अरे भाई सीधी बात करना, बोल दे ईन दलालों को - दलाली बंद कर दो... लेकिन आपके पास हिम्मत नहीं है बोलने की...
10
આ મંદિર માં 200 મીટર દૂર જાહેર જનતા પાસે, ગાડી ની ચાવી, મોબાઇલ, કેમેરા, યાંત્રિક ઉપકરણો બધું જ મુકાવી દેવા માં આવે છે, અને આ ભાઈ ને, @Somnath_Temple એ ફુલ કેમેરા ટીમ સાથે ફોટોશૂટ કરવા દીધું. કેમ @SP_GirSomnath ...???
Blessed with the divine darshan of Somnath Mahadev. Har Har Mahadev 🔱
22
87
313
17,802
હવે જવાબ નઈ આપે....
35
Middle class ke liye budget me kya hai ? Answer - Awwwww awwwwwwww Worst finance minister of india
83
467
1,752
67,701
કોઈ યંગ હોશિયાર મિનિસ્ટર મળતા જ નથી??
1
''હું પોલીસ પાસેથી એક અપેક્ષા રાખું છું કે...'' અંબાજીથી ડે. સીએમ હર્ષ સંઘવીનું મોટું નિવેદન #HarshSanghavi #Ambaji #GujaratPolice #Police #LawAndOrder #Crime #VTVDigital
5
6
179
8,143
દારૂબંદી 100% કરી દો તો પણ ઘણું.
1
29
ગુજરાત પોલીસ ની ગરબા ની રમઝટ, હા મોજ હા 🥳👮🏻‍♂️🔥 @sanghaviharsh @GujaratPolice
11
92
789
24,728
Ambaji મંદિરની આસપાસ પણ ક્યાંક દારૂ વેચાતો જ હશે...
44
લો બોલો! ટ્રાફિક હળવો કરવા કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યો, પણ ડિઝાઇનની ખામીથી ટ્રાફિક વધ્યો! #trafficjam #bridge #makarba #ahmedabad #gujarat
6
14
67
9,243
અમદાવાદની વાત જ અલગ છે.. 🤣 🤣 🤣
16
अर्नब गोस्वामी LoP राहुल गांधी जी को ‘बाबा-बाबा’ कहकर मज़ाक उड़ा रहा था। तभी RJD की शेरनी कंचना यादव ने ऐसी धुलाई की कि उसकी बोलती बंद और चेहरा फीका!✊🔥
43
943
4,766
338,825
Opposition प्रवक्ताओं की insult ही करनी चाहिए, वे खुद वहा जाती ही क्यूँ है??
67
કેપ્સ્યુલ અપ્રોચ? આડેધડ કામ કરો છો, પ્લાનિંગ અને ડિઝાઈનિંગના નામે મજાક કરો છો. લોકો કેટલા હેરાન થાય છે તમારા અણઘડ આયોજનને કારણે! આખા અમદાવાદમાં ઠેકઠેકાણે આવા ‘કેપ્સ્યુલ અપ્રોચ’ અપનાવેલા છે. જનતાના પૈસે વિદેશ યાત્રાઓ કરો છો ત્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા. આવું શીખીને આવો છો?
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા બ્રિજના લેન્ડિંગ ખાતે કેપ્સ્યુલ એપ્રોચ અમલમાં મૂકવામાં આવ્યો છે. બ્રિજ પરથી ઉતરતા અને મુખ્ય માર્ગ તરફ જતા વાહનો માટે માર્ગ વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ કેપ્સ્યુલ એપ્રોચથી ટ્રાફિકનો પ્રવાહ વધુ સરળ બન્યો છે અને વાહનચાલકોને વધુ અનુકૂળતા મળી રહી છે. વધુ સુવ્યવસ્થિત માર્ગ વ્યવસ્થા — વધુ સરળ અવરજવર — નાગરિકોની વધુ સુવિધા. #MakarbaBridge #TrafficManagement #RoadInfrastructure #CitizenConvenience #MyCityMyPride
19
59
253
9,019
આપણા નેતાઓ અને અધિકારીઓને ખબર પડી ગઈ છે કે આવી જનતા માટે આવું જ કામ કરવાનું હોય!!
1
190
Ashneer Grover has No Filter. 🔥🔥 He just tore apart the “doglapan” of both, Godi Media and the Government in a single clip. 🗿🦁💀
451
7,937
34,830
1,554,543
ऎसे कौन धोता है भाई??? 🤣🤣🤣 @Ashneer_Grover
8
जितने तीखे सवाल विपक्ष से होते हैं अगर उतने सवाल सत्ता पक्ष से किए होते मीडिया ने तो आज देश का ये हाल ना होता। और प्रेस फ्रीडम में भारत 159 no. पर ना होता। हम सच्चाई बोलेंगे और आप की तरह आँखे बंद नहीं कर सकते 🙏
5
95
228
5,680
आप गोदी मीडिया को जितना भी बोलो वो दलाली करते रहेंगे । उनका और उनके फॅमिली का पेट दलाली से ही भरता है। और दलाली के पैसे भी इतने मिलते होगे की इन दलालों ने अपना ज़मीर तक बेच दिया है। और आप भी बेशरम होकर चले जाते हो।
25
Ahmedabadના બોપલમાં પોલીસ લખેલી કારના ચાલકે દારુના નશામાં 6 વાહનોને અડફેટે લીધા|Jamawat #Ahmedabad #Drinkanddrive #Bopal #Gujarat #Police #Jamawat
8
42
129
11,372
4 દિવસમાં લોકો પણ ભૂલી જશે અને અંદર સેટિંગ કરી આ ભાઈને પણ કઈ નઈ થાય. બધું બધાને ખબર છે. કોઈ પણ વ્યક્તિ કશાથી અનજાન નથી.
1
68
Peak Journalism! Pro-BJP propaganda agency @ANI went so far as to count the exact number of seconds PM Modi shook hand with Chinese President Xi Jinping.
118
509
2,487
86,703
Who is the joker here???
3