બિહાર જેવો ગરીબ રાજ્ય જો પોતાના હાથપગ એવા કર્મચારીઓ ને એક વર્ષ પ્રોબેશન બાદ તમામ કાયમી લાભ આપી શકે તો સદ્ધર ગુજરાત ને શું નડે ?
અછત પૈસાની નહીં પણ દાનત ની છે. ફિક્સ પે સમય ઘટાડી 2 વર્ષ કરો.
#GenZ_Against_Fixpay_Gujarat
બે હેક્ટરની ખેતી માટે કુલ ખર્ચ
ડીઝલનો ખર્ચ થાય ૨૯,૫૦૦-Rs,
બિયારણના ૨૨,૦૦૦-Rs નું થાય ,
ખાતર ના ૧૮,૦૦૦-Rsનું થાય ,
દવા ના ૧૨,૦૦૦-Rs થાય,
જાત મજુરી ૩૬,૦૦૦-Rs થાય
૧,૧૭,૫૦૦-Rs ના નુકશાન સામે સરકાર ૧૭,૫૦૦-Rs ચુકવશે
હવે સરકાર ની જાહેરાત ને
ખેડૂત સાથે મજાક ગણીએ તો
સરકાર ને દુઃખ થાય…
બાકી ૧૭,૫૦૦-Rs લેવા માટે કેટલા મોઢા ભરવા પડશે
#Vijaysinh_Rajput#Network_News_Gujarat
ગુજરાતમાં આગામી ૩૫ વર્ષ ચાલે એટલુ પાણી છે એવા પોકળ દાવા ની હવા નીકળી ગઈ
સાચી વાત એ છે કે પાણીનું મેનેજમેન્ટ જ નથી બાકી નર્મદા નું પાણી બનાસકાંઠા,કચ્છ અને કાઠીયાવાડ પહોંચી જ ગયુ હતું પણ હાલ પાવર એટલે કે ઈલેક્ટ્રિકસીટી જ ખાનગી એટલી મોંઘી પડે છે કે સરકાર બિલના બજેટ થી ડરે છે …
સરકાર સમજે કે અમે ખાનગીકરણ નો વિરોધ કેમ કરતા હતા …
#Vijaysinh_Rajput#Network_News_Gujarat
नॉर्थ ईस्ट रीजनल मीडिया अगस्त से कह रही है
“सरकार झूठ पर झूठ बोल रही है, चीन अरुणाचल में 50 से 60 किमी अंदर आ चुकी है।”
वहीं मेनस्ट्रीम मीडिया मुँह पर ताला लगाकर बैठी है। ITBP के DG ने भी तनाव की बात स्वीकारी।
लेकिन सरकार जवाब देने के जगह पूरा ध्यान वीडियो हटाने पर लगाएगी!