manish godhani

Visavadar, India
हिंदी दिवस की आप सभी को शुभकामनाएं..✍️✍️
1
દેશના અવકાશી સિતારા મહાન વૈજ્ઞાનિક, પદ્મ વિભૂષણ #ડો_વિક્રમ_સારાભાઈ ની જન્મશતાબ્દીની શુભકામનાઓ... #DrVikramSarabhai #FatherOfIndianSpaceProgram #ISRO #isroindia #IndianSpaceResearch #SpacePioneer #PadmaVibhushan #GreatIndianScientist #IndianScience #scienceandtechnology
8
देश के सभी युवाओं को "अंतर्राष्ट्रीय युवा दिवस" की हार्दिक शुभकामनाएं।। #InternationalYouthDay #YouthDay #YouthDay2026 #InternationalYouthDay2026 #YouthPower #YouthForChange #YouthEmpowerment #IndianYouth #YouthOfIndia
5
કારગિલ યુદ્ધમાં અદ્વિતીય સાહસ અને શૌર્યથી ભારતની વિજયપતાકા લહેરાવનાર ભારતીય સેનાના સૌ વીર જવાનોને વંદન... ભારતમાતાની રક્ષા કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ... 🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
32
વિસાવદર તાલુકાના ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો,આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સ્થાનિક લોકોને સ્થળ પર લાભ મળે અને અરજદારની અરજીનો સ્થળ પર જ નિકાલ થાય તેવું આયોજન કરવામાં આવ્યું@CMOGuj @InfoGujarat @ikaushikvekaria @collectorjunag @InfoJunagadhGoG @MAMLATDARVISAVA
7
ભલગામ ખાતે મોબાઈલ ડિટેક્શન વાનથી નિશુલ્ક મહિલા કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો,મહિલાઓને થતા કેન્સરના અનેક કેમ્પના આયોજન,જનજાગૃતિ બદલ જય અંબે હોસ્પિટલ દ્વારા આગેવાનશ્રી ગિરીશ ગોધાણીનું સન્માન કરવામા આવ્યું@CMOGuj @InfoGujarat @prafulpbjp @collectorjunag @InfoJunagadhGoG @MAMLATDARVISAVA
8
કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટ વિસાવદર દ્વારા શ્રી મોટા કોટડા પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સરકારી શાળાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની કરી શકે તે માટે તમામ પરીક્ષાલક્ષી પુસ્તકોના સેટ ભેટ આપેલ@CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @sdm_visavadar @MAMLATDARVISAVA
8
વિસાવદર તાલુકાના ભલગામ મોટા ગામે કેશુભાઈ જળ સરોવરમાં પાણીનાં રિચાર્જ માટે અંબુજા ફાઉન્ડેશન દ્વારા બે બોર કરવામાં આવ્યા @CMOGuj @DoWRRDGR_MoJS @InfoGujarat @sanghaviharsh @jitu_vaghani @ikaushikvekaria @collectorjunag @InfoJunagadhGoG @WeAreACF @sdm_visavadar @MAMLATDARVISAVA
8
सभी अपनो को रंगभरे होली की ढेर सारी शुभकामनाएं #Holi2026
3
वो हमेशा आज़ाद रहे, और हमें आज़ाद कराने के लिए अपना जीवन बलिदान कर दिया। स्वतंत्र सेनानी क्रांतिकारी चंद्रशेखर आजाद को पुण्यतिथि पर शत शत नमन।
4
#૭૭_માં_પ્રજાસત્તાક_પર્વ નિમિતે ભલગામ ગામે #કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #પે_સેન્ટર_શાળા_ભલગામ માં ધોરણ બાલવાટિકા થી ૪ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને #એજ્યુકેશનલ_કિટ્સ_પિલો #સ્ટડી_ટેબલ વિધાર્થીઓને ભેટ આપેલ@InfoGujarat @DdoJunagadh @collectorjunag @sdm_visavadar @MAMLATDARVISAVA
6
#મિડલ_સ્કૂલ_ભલગામ ખાતે #૭૭_માં_પ્રજાસત્તાક_પર્વની ઉજવણી કરી,સરપંચશ્રીના સૌજન્યથી ધોરણ ૧થી૮ ના૧,૨,૩ ક્રમે આવેલ વિધાર્થી,ખેલ મહાકુંભના વિદ્યાર્થીઓને શિલ્ડથી સન્માનકર્યું@CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA @tdo_visavadar
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા લેરીયા ગામે #લેરીયા_પ્રાથમિક_શાળા માં ધોરણ-૧ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે #એજ્યુકેશનલ_કિટ્સ_પિલો (ઓશિકા) વિધાર્થીઓને ભેટ આપવામાં આવ્યા @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
5
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #લેરીયા_પ્રાથમિક_શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓને CET,NMMS,જ્ઞાનસાધના જેવી શિષ્યવૃતિ પરીક્ષાઓની શિક્ષક દ્વારા તૈયારી કરાવી શકે તેથી શાળામાં ભેટ આપેલ @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
3
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #કુબા_પ્રાથમિક_શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓને CET,NMMS,જ્ઞાનસાધના જેવી શિષ્યવૃતિ પરીક્ષાઓની શિક્ષક દ્વારા તૈયારી કરાવી શકે તેથી શાળામાં ભેટ આપેલ @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
12
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #ઢેબર_પ્રાથમિક_શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓને CET,NMMS,જ્ઞાનસાધના જેવી શિષ્યવૃતિ પરીક્ષાઓની શિક્ષક દ્વારા તૈયારી કરાવી શકે તેથી શાળામાં ભેટ આપેલ @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
9
#કર્મવીર_ચેરીટેબલ_ટ્રસ્ટ દ્વારા #કાલસારી_પે_સેન્ટર_શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને CET,NMMS,જ્ઞાનસાધના જેવી શિષ્યવૃતિ પરીક્ષાઓની શિક્ષક દ્વારા તૈયારી કરાવી શકે તેથી શાળામાં ભેટ આપેલ @CMOGuj @InfoGujarat @collectorjunag @InfoJunagadhGoG @DdoJunagadh @sdm_visavadar @MAMLATDARVISAVA
6