Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat

Gandhinagar, India
ટેક્નોલોજીના ઉપયોગથી યુવાનોની સર્જનાત્મકતાને ખીલવવાના પ્રયાસોથી લઈ આરોગ્ય સુવિધાઓના વિકાસ અને પર્યાવરણ સુરક્ષા સાથે સર્વાંગી વિકાસને વેગ આપતાં પ્રકલ્પોની ઝલક... આ એપિસોડમાં જુઓ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની પ્રગતિયાત્રા... યશગાથા ગુજરાતની.... આ રવિવારે સાંજે 6:30 વાગ્યે, તમામ પ્રાદેશિક ગુજરાતી ન્યુઝ ચેનલ્સ પર...! #SevaSankalpAbhiyan #AmbedkarSmarak #G3QQuiz #WorldCircularEconomyForum #BirsaMundaUniversity #SomnathTrust #YashgathaGujaratNi #GujaratGovernment
4
10
2,633
ભાવનગર શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભાવનગર દ્વારા અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી પોલિસી અને તેમાં અપાયેલી મહત્વપૂર્ણ રાહતો બદલ સન્માન કરવામાં આવ્યું... ભાવનગર ખાતે શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ અને સેવા-સમર્પણના ભાવ સાથે રાજ્ય સરકાર જનસેવા અને ઉદ્યોગ વિકાસ માટે સતત કાર્યરત... મુખ્યમંત્રીશ્રીએ શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસની યાત્રામાં સતત સહભાગી બનવા આહ્વાન કર્યું... સરકાર અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોથી આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત લીડ લેશે : મુખ્યમંત્રીશ્રી
5
11
2,437
Gujarat Information retweeted
A proud podium finish for Indian table tennis! 🇮🇳🏓 Heartiest congratulations to Manush Shah and Diya Chitale on winning the Bronze Medal in the Mixed Doubles event at the Asian Games 2026. A special moment for Gujarat as Vadodara’s Manush Shah joins Diya Chitale in bringing home this brilliant achievement. Your skill, composure and wonderful partnership have made the nation proud. Keep shining and inspiring many more young players! #AsianGames2026 #Cheer4Bharat
34
35
3,015
સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતની નવી ઉડાન... અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ₹825 કરોડના ખર્ચે તૈયાર થયેલું વિશ્વસ્તરીય ‘વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ રાજ્યના આશાસ્પદ અને ઉભરતા ખેલડીઓની પ્રતિભાઓના સપનાઓને વૈશ્વિક મંચ પ્રદાન કરવા સજ્જ... @infoahdgog
6
10
2,063
સેવા સંકલ્પ અભિયાન અન્વયે મુખ્યમંત્રીશ્રીનો યુવાઓ સાથે રસપ્રદ સંવાદ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે મુક્ત મને સંવાદ સાધ્યો... વિદ્યાર્થીઓએ વિકસિત ભારત-2047, રોજગાર, શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રમતગમત, મહિલા સશક્તીકરણ, સાયબર ક્રાઇમ, નશા-મુક્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયો અંગે પ્રશ્નો પૂછ્યા; મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સરળ, સહજ તેમજ માર્ગદર્શક જવાબો આપ્યા... સ્કિલ ડેવલપમેન્ટ, પ્રેક્ટિકલ નોલેજ અને પોઝિટિવ થિંકિંગથી સમાજ નિર્માણ તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાશક્તિ મહત્ત્વનું યોગદાન આપી શકે : મુખ્યમંત્રીશ્રી #SevaSankalpAbhiyan
5
9
2,125
પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનો સફળ વ્યવસાય… વડોદરા જિલ્લાના અલ્વા ગામના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ પરમારે પ્રાકૃતિક ખેતીની સાથે 15 ગાયો અને 6 ભેંસો દ્વારા પશુપાલનનો મજબૂત વ્યવસાય ઊભો કર્યો છે. પ્રતિદિન આશરે 100 લીટર દૂધનું ઉત્પાદન તેમજ પશુપાલનમાંથી મળતા છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી ખાતર બનાવી પ્રાકૃતિક ખેતીમાં સારી સફળતા હાંસલ કરનાર જયેશભાઈ રાજ્યના અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે... #naturalfarming
8
10
1,993
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર શહેર-જિલ્લાને રૂપિયા 738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપી; મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત કરાયું... મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું લોકાર્પણ; આ પ્રસંગે વયોશ્રી યોજનાના 5 લાભાર્થીઓને કિટ વિતરણ, 13 સફાઈ કર્મચારીઓનું સન્માન તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાભાર્થીઓને પ્રતિકરૂપે ઘરની ચાવી અર્પણ કરાઈ... વિકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને છેવાડાના માનવીની સુખાકારીને રાજ્ય સરકારની પ્રાથમિકતા: મુખ્યમંત્રીશ્રી ભાવનગરના વિકાસને નવી ગતિ મળી : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા #SevaSankalpAbhiyan
1
8
19
3,562
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સેવા સંકલ્પ અભિયાનને જનભાગીદારીનું અભિયાન બનાવી વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત અને વિકસિત ભાવનગરના નિર્માણમાં સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું... #SevaSankalpAbhiyan
9
9
290
LIVE: શીપ રીસાયક્લીંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ.
LIVE: શીપ રીસાયક્લીંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ. nitter.net/i/broadcasts/1XxygwYym…
8
15
3,215
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતા વર્ષોની ઉજવણીના ભાગરૂપે ચાલતા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારના 12મા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભો અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું; દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના સંયુક્ત ઉપક્રમે 'સેવા સેતુ'ના 12મા તબક્કાનું સફળ આયોજન... ​મુખ્યમંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના સ્ટોલનું નિરીક્ષણ કર્યું અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો; અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરીને 'સુશાસન અને સેવા સંકલ્પ'ની નેમ ચરિતાર્થ કરાઈ... #SevaSankalpAbhiyan #SewaSetu #AMC
11
23
1,322
કૌશલ્યને મળ્યો યોગ્ય આધાર, સહાય થકી સાકાર થયો સ્વાવલંબનનો વિચાર! ✨ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'પીએમ સ્વનિધિ યોજના' દ્વારા જૂનાગઢ જિલ્લાના નિરૂપાબેન ભુત જેવા અનેક નાના ઉદ્યોગકારો અને શેરી ફેરિયાઓને મળી છે આર્થિક મજબૂતી અને આત્મનિર્ભરતાની ગેરંટી… પીએમ સ્વનિધિ યોજના હેઠળ મને ₹50,000ની સહાય મળતાં મારા હુન્નરને નવી પાંખો મળી છે, આજે અમારો પરિવાર ખુશહાલી સાથે આત્મનિર્ભર બન્યો છે : નિરૂપાબેન ભુત, લાભાર્થી #SevaSankalpAbhiyan
13
17
2,671
Gujarat Information retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુણવત્તાસભર શહેરી સુવિધાઓના વિકાસ થકી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
10
15
3,885
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગર ખાતે યુવાઓ સાથે સંવાદ. nitter.net/i/broadcasts/1dKrPrpgL…
10
16
3,791
25-09-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
1
12
18
5,324
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. nitter.net/i/broadcasts/1pJkOXLdj…
9
13
2,253
પ્રાકૃતિક ખેતીથી હળદરની ઉપજ બમણી થઈ; વૈજ્ઞાનિકોએ કરેલાં પ્રયોગોમાં મળી જબરદસ્ત સફળતા... ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય (SDAU) દ્વારા સંયુક્ત રીતે હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનાં ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યાં; આ પ્રયોગોમાં જાણવા મળ્યું કે રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હળદરની ખેતી કરવાથી ઉત્પાદન બમણાથી પણ વધુ થાય છે... હળદરની સફળ પ્રાકૃતિક ખેતીથી આવક બમણી થઈ; આ સફળ પ્રયોગથી તમામ ફળ-પાકોમાં પણ સારા પરિણામો મળી રહ્યા છે, સરકાર દ્વારા પ્રયોજિત One Health Missionનો પ્રમુખ આધાર પ્રાકૃતિક ખેતી જ છે : પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલ, કુલપતિ, SDAU, સરદારકૃષિનગર #naturalfarming #Turmeric #GBRC #SDAU
12
25
2,478
પ્રાકૃતિક ખેતી સાથે બાયોટેક્નોલોજીને જોડવાથી હળદરની ખેતીમાં બે ગણું ઉત્પાદન... #naturalfarming #Turmeric @arjunmodhwadia
12
21
2,409
ઘરનું ઘર મળતાં સુરક્ષાનો અહેસાસ, સેવા અને સંકલ્પ સાથે વધી રહ્યો છે વિશ્વાસ! 🔑🏠 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' દ્વારા જૂનાગઢ જિલ્લાના સુશાંતભાઈ સોંદરવા જેવા લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મળી છે છતની છાંય અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી… પહેલાં કાચા ઘરમાં વરસાદ કે ગરમીની બીક રહેતી, પણ આજે પાકા મકાનમાં પ્રવેશતાં જ સુરક્ષા અને શાંતિનો અનુભવ થાય છે : સુશાંતભાઈ સોંદરવા, લાભાર્થી #SevaSankalpAbhiyan @CMOGuj @InfoJunagadhGoG
13
23
2,808