Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology | MLA - 83 Porbandar | भारतीय जनता पार्टी

Ahmedabad, Gujarat
શપથ જનસેવાના.. શપથ વિકસીત ગુજરાતના..
65
112
536
58,194
સ્વનિધિથી સ્વાવલંબન તરફ! કેશોદના નિરૂપાબેનને PM સ્વનિધિ યોજનાથી સહાય મળતા પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે તેઓ આત્મનિર્ભરતાની મિસાલ બની ગયા છે. #SevaKiKahani #SevaSankalpAbhiyan
62
૬૦ વર્ષ… સાધનાના, સેવાના, સમર્પણના અને કરુણાના. #PujyaGurudevshriRakeshj ના જીવને આધ્યાત્મિકતાને અંતરની અનુભૂતિમાંથી સમાજની સેવા સુધી પહોંચાડી છે અને શ્રીમદ્ રાજચંદ્રજીના કરુણાભાવને અસંખ્ય જીવનમાં પ્રગટ કર્યો છે. આ ઉજ્જવળ યાત્રાને સાદર નમન. @SRMDharampur ને ષષ્ટિપૂર્તિના પાવન અવસરે હાર્દિક શુભેચ્છાઓ.
96
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ💐 ઈડર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી રમણલાલ વોરા ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.. દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના.. @ramanlalvora
119
બોલ માડી અંબે… જય જય અંબે! 🙏 પાવન ભાદરવી પૂનમના પવિત્ર અવસરે સર્વ ભાવી ભક્તજનોને જય અંબે! 🌺 માતાજીના આશીર્વાદથી સૌના જીવનમાં શ્રદ્ધા, શક્તિ, સુખ અને સમૃદ્ધિનું પ્રકાશ પથરાય તથા દરેક મનોકામના પૂર્ણ થાય. જય અંબે માતા! 🙏
1
2
3
165
Arjun Modhwadia retweeted
Bhajan Clubbing in Delhi. Spectacular!
3,048
7,815
39,460
1,819,725
અમરેલી સ્થિત વન ચેતના કેન્દ્રની મુલાકાત લઈ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સાથે વૃક્ષારોપણ કરીને આપણા પ્રાકૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યેની અમારી નેમ વધુ દ્રઢ બનાવી. ગુજરાતની વિકાસયાત્રામાં આર્થિક પ્રગતિ સાથે પર્યાવરણીય સમૃદ્ધિનું સંતુલન જાળવવું એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. 🌿 #Amreli #VanChetnaKendra #GreenGujarat
5
737
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ💐 અમદાવાદ શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રેરકભાઈ શાહને જન્મદિવસ દિવસની હાર્દિક શુભકામના દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના. @PrerakshahBJP
1
4
400
Bullseye for Team India! 🥇 A huge congratulations to Kamaljeet and Suruchi Inder Singh for clinching Gold in the 10m Air Pistol Mixed Team event at the Asian Games 2026! Here’s to inspiring the next generation and leading India to even greater heights! #AsianGames2026 #Cheer4Bharat
2
290
Arjun Modhwadia retweeted
ग्रेटर नोएडा में आयोजित ‘उत्तर प्रदेश इंटरनेशनल ट्रेड शो’ के उद्घाटन समारोह से लाइव... nitter.net/i/broadcasts/1AKEmvQVL…
123
653
2,290
1,708,551
રાષ્ટ્રચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી (અંત્યોદય દિવસ) નિમિત્તે આજે પોરબંદરની શ્રી કેશવ પ્રાથમિક શાળામાં બાળકો સાથે આત્મિય મુલાકાત કરી, આ પ્રસંગે સેવાસેતુ અભિયાન અંતર્ગત બાળકોને ગણવેશ (યુનિફોર્મ) અર્પણ કરી, તેમની સાથે રાષ્ટ્રપ્રેમ, આદર્શ સંસ્કારો અને નવી પેઢીને વ્યસનોથી મુક્ત રાખવાના ઉમદા સંકલ્પ વિશે સહજ વાર્તાલાપ કર્યો. અંત્યોદયથી રાષ્ટ્રોદયની આ યાત્રામાં સેવા આપણો દ્રઢ સંકલ્પ છે અને સંસ્કાર આપણું વાસ્તવિક સામર્થ્ય. 🇮🇳🙏🏻 #AntyodayaDiwas #SevaSetu #PanditDeendayalUpadhyaya #Porbandar
9
448
Beyond assembly and manufacturing, 'Make in India' is now a strategic imperative positioning the nation at the center of the global technology and semiconductor value chains. #12YearsOfMakeInIndia
1
5
310
SCIENCE CITY: A MUST-VISIT DESTINATION OF GUJARAT!
SCIENCE CITY: A MUST-VISIT DESTINATION OF GUJARAT! They expected a boring day. They left with stories to tell. Hear from visitors who turned hands-on discoveries and shared laughs into lasting memories. Come curious. Leave amazed. #GujaratScienceCity #FromMomentsToMemories @PMOIndia @IndiaDST @CMOGuj @arjunmodhwadia @DSTGujarat @ED_GCSC @GovtofGujarat @InfoGujarat
1
3
361
પ્રાકૃતિક ખેતીથી હળદરની ઉપજ બમણી થઇ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાં જબરદસ્ત સફળતા મળી
પ્રાકૃતિક ખેતી સાથે બાયોટેક્નોલોજીને જોડવાથી હળદરની ખેતીમાં બે ગણું ઉત્પાદન... #naturalfarming #Turmeric @arjunmodhwadia
1
8
15
402
Natural Farming + Biotechnology = Higher Yields, Greater Returns and Empowered Farmers Under visionary leadership of Hon’ble CM Shri Bhupendra Patel Ji, thousands of farmers across Gujarat are making a decisive shift toward natural farming. This grassroots transformation, sparked by the extensive, village-to-village awareness campaigns led by Hon’ble Governor Shri Acharya Devvrat is now being bolstered by cutting-edge scientific research. A recent joint study by the Gujarat Biotechnology Research Centre (GBRC) and Sardarkrushinagar Dantiwada Agricultural University (SDAU) has yielded highly promising results in turmeric cultivation, proving the efficacy of these methods. The findings demonstrate a remarkable surge in productivity: 🔹 Chemical Farming: 19.3 tonnes per hectare 🔹 Natural Farming: Over 40 tonnes per hectare The economic benefits are equally striking. While conventional chemical farming generated net returns of approximately ₹3.61 lakh per hectare, natural farming delivered a massive leap, yielding net returns exceeding ₹10.5 lakh per hectare. The most compelling aspect of this research lies in its scientific validation. Biotechnology-driven analyses of natural farming inputs have identified a rich presence of beneficial microorganisms alongside 300 to 500 vital metabolites. These biological agents are crucial for accelerating soil bioactivity and fostering robust, healthy plant growth. Ultimately, this is where time-honored tradition seamlessly integrates with modern technology. By backing generational farming wisdom with biotechnology and evidence-based innovation, Gujarat is paving the way for a more sustainable, profitable agricultural future.
1
2
13
656
PM Shri @NarendraModi ji interacts with Seva Yatris Travelling from Varanasi to Vadnagar under #SevaSankalpAbhiyan
1
2
118
गणपति बप्पा मोरया, अगले बरस तू जल्दी आ... अनंत चतुर्दशी की समस्त देशवासियों को हार्दिक शुभकामनाएं। #AnantChaturdashi #GanpatiBappaMorya
1
3
9
461
प्रखर राष्ट्रभक्त, ‘एकात्म मानवतावाद’ के प्रणेता और ‘अंत्योदय’ के प्रेरणास्रोत पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन। 🙏 उपाध्याय जी का जीवन केवल एक विचारधारा तक सीमित नहीं था, बल्कि राष्ट्रसेवा को जीवनधर्म और मानव कल्याण को राष्ट्र निर्माण का केंद्र बनाने वाली एक अमर दृष्टि था। ‘एकात्म मानवदर्शन’ के माध्यम से व्यक्ति, समाज और राष्ट्र के सर्वांगीण विकास का मार्ग दिखाने वाले उनके विचारों से आज भी समाज की अंतिम पंक्ति में खड़े व्यक्ति तक विकास पहुँचाने के संकल्प की प्रेरणा मिलती है। उनका तपस्वी जीवन, निस्वार्थ राष्ट्र-समर्पण और मानव कल्याण के लिए अविरल साधना आने वाली पीढ़ियों तक भारत की चेतना को मार्गदर्शन देती रहेगी। #DeendayalUpadhyay
1
3
21
358
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી રત્નાકર જી તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી અરુણ બિન્નાડીજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. 🌷 સંગઠન પ્રત્યેનો તમારો અનુભવ, સમર્પણ અને કાર્યક્ષમતા ગુજરાતમાં સંગઠનને વધુ સશક્ત, સુદૃઢ અને ગતિશીલ બનાવે, એવી શુભકામના. @ratnakar273 @arunbinnadi
1
1
5
451
Three Asian Games. Three Medals. Pure greatness! 🥈🇮🇳 Massive congratulations to Roshibina Devi Naorem on taking home the Silver Medal in Women’s 60kg Sanda! A journey defined by relentless grit and legendary consistency. You continue to inspire the entire nation, keep rising and shining! #AsianGames2026 #Cheer4Bharat
1
2
6
261
Hearty congratulations to Satnam Singh & Salman Khan on winning the Bronze Medal in Men’s Double Sculls at the Asian Games 2026! An incredible exhibition of power, endurance, and unmatched teamwork. Onward and upward to even greater heights! 🇮🇳🔥 #AsianGames2026 #Cheer4Bharat
1
2
8
413