Official Account Of Collector & DM Anand, District Election Officer, Anand WhatsApp Channel - whatsapp.com/channel/0029VaH…

Anand, India
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ તરીકે નોંધાયેલા યુવાનોનું જિલ્લા સ્તરે એક સશક્ત Volunteer Network તૈયાર કરવામાં આવશે, જેને ભવિષ્યમાં પણ વિવિધ સેવાકીય અભિયાનો, જનજાગૃતિ કાર્યક્રમો, આપત્તિ વ્યવસ્થાપન, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જનહિતની પ્રવૃત્તિઓમાં જોડાવાની તક મળશે. આવો, આજે જ ફોર્મ ભરી ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ તરીકે નોંધણી કરો અને આણંદની વિકાસયાત્રા અને સેવાયાત્રાના સહભાગી બનો. યુવા શક્તિ • સેવા શક્તિ • આણંદની શક્તિ ananddistrict.keryar.com/ #YuvaSevaSankalp #SevaSankalpAbhiyan #AnandDistrict #YouthForAnand #VolunteerForAnand @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
3
211
📢 સેવાસેતુ કાર્યક્રમ – સોજીત્રા નગરપાલીકા જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ તાલુકા શાળા, ડભોઉવાળી ભાગોળ, મામલતદાર કચેરીની બાજુમાં વોર્ડ નં.૨ સોજીત્રા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપના નગરપાલિકા વિસ્તારમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: તાલુકા શાળા, ડભોઉવાળી ભાગોળ, મામલતદાર કચેરીની બાજુમાં વોર્ડ નં.૨ તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુને સફળ બનાવીએ. #SevaSetu #સેવાસેતુ #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ
1
148
📢 સેવાસેતુ કાર્યક્રમ – પેટલાદ નગરપાલીકા જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ એન.કે. હાઈસ્કૂલ પેટલાદ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપના નગરપાલિકા વિસ્તારમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: એન.કે. હાઈસ્કૂલ પેટલાદ તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુને સફળ બનાવીએ. #SevaSetu #સેવાસેતુ #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
198
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – ખાંખણપુર તાલુકો:- ઉમરેઠ જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ ખાંખણપુર પ્રાથમિક શાળા, ખાંખણપુર ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: ખાંખણપુર પ્રાથમિક શાળા, ખાંખણપુર તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
1
2
233
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – બાંધણી તાલુકો:- પેટલાદ જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ બાંધણી પ્રાથમિક શાળા, બાંધણી ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: બાંધણી પ્રાથમિક શાળા, બાંધણી તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
1
148
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – ખંભોળજ તાલુકો:- આણંદ(ગ્રામ્ય) જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ ખંભોળજ પ્રાથમિક શાળા, ખંભોળજ ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: ખંભોળજ પ્રાથમિક શાળા, ખંભોળજ તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
173
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – બામણગામ તાલુકો:- આંકલાવ જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ બામણગામ પ્રાથમિક શાળા, બામણગામ ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: બામણગામ પ્રાથમિક શાળા, બામણગામ તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
1
150
આણંદ જિલ્લાના મહેસુલી અધિકારીશ્રીઓની આજરોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિવિધ કામગીરીની સમીક્ષા કરી નાગરિકોને હાલાકી ન પડે તે રીતે પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અંગે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
815
આણંદના સંદેસર ખાતે આવેલી પ્રીતમ બાલમંદિર આંગણવાડી કેન્દ્રમાં આજરોજ આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણ ડો.મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ બાળકો અને માતૃશક્તિના સ્વાસ્થ્ય સંભાળની કામગીરીને બિરદાવી હતી અને ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે ગ્રામજનો અને વડીલોને પણ જવાબદારીપૂર્વક સહભાગી બનવા અપીલ કરી હતી. @CMOGuj @MLASanjaysinh @manisha_vakil @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
1
3
274
આણંદના જીટોડીયાની જૂની મેડી આંગણવાડી ખાતે આજરોજ આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણ ડો.મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને આંગણવાડીમાં બાળકોને અપાતા પૌષ્ટિક અને પૂરક આહાર તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે ચલાવાતી શૈક્ષણિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગામના વડીલો સાથે પણ સીધો વાર્તાલાપ કરીને સુપોષિત સમાજ નિર્માણના સંકલ્પને દોહરાવ્યો હતો. @CMOGuj @MLASanjaysinh @manisha_vakil @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand @MyAnandMyANMC
1
197
રાજ્ય સરકાર દ્વારા જનકેન્દ્રિત અને પારદર્શક વહીવટના અભિગમને વધુ સશક્ત બનાવવા આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને "રાજ્ય સ્વાગત" કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો, જેમાં વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
2
3
658
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – સારોલ તાલુકો:- બોરસદ જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આવતીકાલે સારોલ પ્રાથમિક શાળા, સારોલ ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: પ્રાથમિક શાળા, સારોલ તારીખ: ૨૫/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
3
4
332
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – મોરજ તાલુકો:- તારાપુર જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આવતીકાલે મોરજ પ્રાથમિક શાળા, મોરજ ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: પ્રાથમિક શાળા, મોરજ તારીખ: ૨૫/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
1
3
329
સુણાવ ગામમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલા સફાઈ અભિયાનમાં માન. રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સાહેબ(નાણાં પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી), જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં. ચાલો, સૌ સાથે મળીને સ્વચ્છતા તરફ એક પગલું આગળ વધારીએ અને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર ગામના નિર્માણમાં સહભાગી બનીએ. સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ – સુંદર ગામ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
3
4
365
સુણાવ ગામમાં સુણાવ કેળવણી મંડળ સંચાલિત મીડિયમ ઈંગ્લીશ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જુનિયર કેજી, સિનિયર કેજીના બાળકો સાથે ગોષ્ટિ કરી હતી. #AnandDistrict #Petlad #Sunav #SchoolVisit #Education #ChildEducation #EarlyEducation #Gujarat #LearningAndGrowing #DistrictAdministration @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG @DDO_Anand
4
7
410
આણંદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૬ પ્રશ્ન લેવામાં આવ્યા હતા. જેમાં રસ્તા, દબાણ, શિષ્યવૃત્તિ સહિતના અરજદારોના પ્રશ્નો સાંભળી, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
3
640
📢 સેવાસેતુ 2.1 કાર્યક્રમ – કલમસર તાલુકો:- ખંભાત જનસેવા, જનજાગૃતિ અને સરકારી સેવાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આવતીકાલે કલમસર પ્રાથમિક શાળા, કલમસર ખાતે સેવાસેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આપના ગામમાં યોજાનાર આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને બહોળી સંખ્યામા લાભ લેવા હાર્દિક અપીલ છે. 📍 સ્થળ: કલમસર પ્રાથમિક શાળા, કલમસર તારીખ: ૨૪/૦૯/૨૦૨૬ “સરકારી સેવા તમારા દ્વારે – જાગૃત નાગરિક, સશક્ત સમાજ.” 🙏 આવો, જોડાઈએ અને સેવાસેતુ 2.1ને સફળ બનાવીએ. #SevaSetu21 #સેવાસેતુ21 #જનજાગૃતિ #જનસેવા #સરકારીસેવાઓ #ગામડાનોવિકાસ @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
276
આજરોજ કલેકટર કચેરી, આણંદ ખાતે RTS કેસોની સુનાવણી રાખવામાં આવી. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
7
585
દત્તક વિધાન કેસની સુનવણી આજ રોજ જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન) એક્ટ, ૨૦૧૫ અને એડોપ્શન રેગ્યુલેશન - ૨૦૨૨ અંતર્ગત રીલેટીવ એડોપ્શન કેસની સુનવણી કરવામાં આવી, દત્તક પ્રક્રીયા પુર્ણ થયેથી દત્તક લેનાર માતા-પિતાને બાળકીના દત્તક વિધાનનો ઓર્ડર આપવવામાં આવ્યો. _______________________________ Adoption Hearing Held Today, a hearing was conducted for a relative adoption case under the Juvenile Justice (Care and Protection of Children) Act, 2015 and Adoption Regulations, 2022. After completing the adoption process, the official adoption order was issued to the adoptive parents, giving legal recognition to the child’s adoption. Ensuring care, protection and a loving future for every child. #Adoption #ChildCare #ChildProtection #JuvenileJustice #ChildWelfare #FamilyCare #SocialJustice #Anand #DistrictAdministration #GoodGovernance #GovernmentOfGujarat @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
3
7
398