Twitter Account Of District Information Office, Anand (જિલ્લા માહિતી કચેરી, આણંદ) Directorate of Information, Government of Gujarat.

Jill Seva Sadan, Anand
આણંદ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૧૬ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું #Anand #SWAGAT @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
2
120
આણંદ ખાતે "સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ" માં "સેવા મેરા યોગદાન" કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શ્રી અને કલેક્ટરશ્રી ની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કિટ્સ, કપડાં અને રમતગમતના સાધનોનું કરાયું વિતરણ #SevaMeraYogdan @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @bjpyogeshbapji
1
4
171
તા. 25 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન માટે 05 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાશે; પર્યાવરણ રક્ષણ અર્થે મહાનગરપાલિકાની નાગરિકોને ખાસ અપીલ #GaneshVisarjan #EnvironmentalProtection @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @MyAnandMyANMC
2
101
સુંદરણા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જનસુખાકારીના કાર્યોનો ધોધ: ૨૧૦૦ થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ #SevaSetu @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
92
ગોકુલધામ નાર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ #SevaMeraYogdan #GokuldhamNar #Anand @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
2
118
તારાપુર તાલુકાના ખાખસર ગામે યોજાયો 'સેવા સેતુ' કાર્યક્રમ, ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 'સેવા સેતુ'ના માધ્યમથી ગ્રામજનોને મળ્યો સરકારી સેવાઓનો લાભ #SevaSetu #Tarapur #Khakhsar @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
109
બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ૧૮૨૬ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ #SevaSetu #GujaratGovernment @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad
1
3
167
આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત યોજાયો સફાઈ ઝુંબેશ કાર્યક્રમ #SwachhataHiSeva #CleanIndiaMission @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
2
111
નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સુંદરણામાં રૂ. ૫.૯૦ લાખના ખર્ચે સામુદાયિક શૌચાલયનું ખાતમુહૂર્ત #SwachhBharatMission #CommunityToilet @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @PatelKamleshBJP
1
2
103
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતોની નવી આકારણી સર્વે કામગીરી શરૂ: નાગરિકોને સહયોગ આપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અપીલ #AnandMunicipalCorporation #PropertySurvey #PropertyAssessment #Anand #UrbanDevelopment @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
5
147
Info Anand GoG retweeted
ગુડ-ગવર્નન્સની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત; આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્કૃષ્ટ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે... ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ 7 વિભાગોના 7 મહત્વના અધિકારી સંવર્ગને આવરી લેવાશે; વર્ગ-1ના અધિકારીઓને ₹31,000 અને વર્ગ-2ના અધિકારીઓને ₹21,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ દરેક વિજેતા અધિકારીને ‘Certificate of Excellence – Atal Good Governance Award’ એનાયત કરવામાં આવશે... પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે યોજાતા ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે.
1
17
73
6,354
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રાશન વિતરણમાં પારદર્શિતા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમનો અમલ #WomenAndChildDevelopment @CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @PoshanAnand
1
103
Info Anand GoG retweeted
હાથણી માતા ધોધ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલો સુંદર અને પ્રખ્યાત ધોધ છે. પહાડો વચ્ચેથી ખળખળ વહેતું પાણી અને શાંત વાતાવરણ અહીં આવતા લોકોને પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ કરાવે છે. #SereneSunday #MahitiMorning #Panchmahal
21
78
6,726
Info Anand GoG retweeted
ગઈકાલની ક્વિઝનો સાચો જવાબ... #GujaratiLiterature
19
44
3,924
Info Anand GoG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
20
105
3,432
Info Anand GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ સંપન્ન… આ ઐતિહાસિક સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે કલા, વાણિજ્ય અને વિજ્ઞાન સહિત વિવિધ વિદ્યાશાખાના 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ-સિલ્વર મેડલ સહિત કુલ 667 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી… પદવી સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું વહન કરીએ: રાજ્યપાલશ્રી આ માત્ર પ્રથમ કોન્વોકેશન નથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી થયેલા ‘ટ્રાયબલ યુથ ટ્રાન્સફોર્મેશન’નું પ્રથમ સેલિબ્રેશન છે: મુખ્યમંત્રીશ્રી
20
46
7,451
Info Anand GoG retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વડોદરા ખાતે જિલ્લા અને મહાનગરપાલિકાના ₹1297 કરોડથી વધુના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન; શિક્ષણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ઉપસ્થિતિ.... મુખ્યમંત્રીશ્રીએ સૌને સેવા સંકલ્પ અભિયાનમાં જોડાવા અનુરોધ કરી, શહેરોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો... હાલ દેશભરમાં ચાલી રહેલ સેવા સંકલ્પ અભિયાનને રાષ્ટ્રસેવા માટેના માનનીય વડાપ્રધાનશ્રીના યોગદાન, કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના લાભો જન-જન સુધી પહોંચાડવાનું માધ્યમ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
19
32
8,110
Info Anand GoG retweeted
ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને સામાજિક સમાનતાના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું લોકાર્પણ કરી તેના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા શ્રમયોગીઓને સન્માનિત કર્યા… આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી… ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનનો એક મહત્વપૂર્ણ સમયગાળો વડોદરા શહેર સાથે જોડાયેલો છે. આ ઐતિહાસિક સ્થળની નજીક રાજ્ય સરકાર દ્વારા ₹25 કરોડથી વધુના ખર્ચે મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
21
35
5,831
Info Anand GoG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
21
146
6,130
Info Anand GoG retweeted
આપણા શહેરો અને નગરોના રસ્તાઓ પર રોજ સવારથી સાંજ સુધી લાખો મહિલાઓ પોતપોતાના કામમાં લાગેલી રહે છે. કોઈ શાકભાજી વેચે છે, કોઈ ફળ, કોઈ ચાની લારી ચલાવે છે, તો કોઈ ફૂલ, દિવડા અને પૂજાની સામગ્રી વેચે છે. ઘણીવાર નાની એવી મૂડીનો અભાવ તેમનો કારોબાર આગળ વધતો રોકી દે છે. પરંતુ હવે એવી લાખો માતાઓ અને બહેનોને "પીએમ સ્વનિધિ યોજના"થી નવી તાકાત મળી રહી છે. - માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી #MotivationalMonday #MahitiMorning #MannKiBaat
21
43
3,707