સાયન્સ સિટીમાં ઉમેરાયું નવું આકર્ષણ! 🐧 અમદાવાદ સાયન્સ સિટીની ઍક્વાટિક ગેલેરીમાં ‘શૌર્ય’ અને ‘વીર’ નામના બે બાળ પેંગ્વિનનું આગમન થયું છે. આ બે નવા મહેમાનો સાથે હવે ઍક્વાટિક ગેલેરીમાં પેંગ્વિનની સંખ્યા 10 સુધી પહોંચી છે. નાના-નાના પગલાં અને નિર્દોષ અદાઓ સાથે આવેલા આ સુંદર મહેમાનો માત્ર મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરશે એટલું જ નહીં, પરંતુ વિજ્ઞાન, જૈવવિવિધતા અને જળચર વિશ્વને નજીકથી સમજવાની નવી તક પણ આપશે. #ScienceCity #AquaticGallery #Penguins #Ahmedabad

Aug 21, 2026 · 12:32 PM UTC

1
24
80
2,509
Sort replies: Relevant Recent Liked