SOORYADEVSINH retweeted
નજીવા પગારમાં પૂરું કામ લેવું આ કયો ન્યાય છે? જે કર્મચારીઓ સરકારી તંત્રની કરોડરજ્જુ છે, તેમની સાથે મનસ્વી અને અપમાનજનક વર્તન કરવાનો અધિકાર કોઈ સત્તાધીશ કે અધિકારીને નથી. આનો અંત ક્યારે આવશે? @CMOGuj #Dignity #Remove_Fix_Pay_Gujarat #GovernmentEmployees #ગુજરાત #Fixpay #Gujarat
31
37
844
SOORYADEVSINH retweeted
#ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે. ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ. #Remove5yearfixpay @Bhupendrapbjp @dave_janak @sanghaviharsh @Divya_Bhaskar @drmanishdoshi
65
66
471
SOORYADEVSINH retweeted
20 વર્ષથી Fix-Pay!! ગુજરાત સક્ષમ નથી કે સંવેદનશીલ સરકારમાં સંવેદના નથી???🙄
3
178
225
6,272
SOORYADEVSINH retweeted
કર્મચારી એકતા જિંદાબાદ...... દૂર કરો ભાઈ દૂર કરો 5 વર્ષ નું શોષણ દૂર કરો.... અમે પણ આવી છીએ.. શું તમે આવો છો..? @hardev_vala @Balvantsin94822 @Yuvi_1212 @VtvGujarati @hdraval93 @gujratsamachar @GSTV_NEWS @NewsCapitalGJ @devanshijoshi71 @Jamawat3 @YAJadeja
1
101
117
1,467
SOORYADEVSINH retweeted
ગુજરાતમાં class 3 ના કર્મચારીઓને ફિક્સ પગારનો અન્યાય ક્યાં સુધી ? 5 વર્ષ સુધી 26k ફિક્સ પગારમા કર્મચારી કેમનો ઘર ચલાવી શકે ? @Bhupendrapbjp મીડિયા મિત્રો આ બાબતે ચુપકીદી ક્યાં સુધી? @abpasmitatv @RonakABPAsmita @VtvGujarati #Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_Gujarat
112
124
1,835
SOORYADEVSINH retweeted
ગુજરાતના સરકારી કર્મચારીઓના ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડાં થશે? મોંઘવારીના આ યુગમાં ફિક્સ પગારથી ઘર ચલાવવું અશક્ય છે. રાજ્ય સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ 'એન્ટી યુથ પોલિસી' નાબૂદ કરે. #RemoveFixPay #EqualWorkEqualPay #FixPay @CMOGuj #Remove_fixpay_in_gujarat
4
71
95
1,019
SOORYADEVSINH retweeted
આપણે જે ભ્રમમાં જીવી રહ્યા છીએ,તે ભ્રમ તોડવા માટે આ તાર્કિક પૃથક્કરણ દરેક ફિક્સ પે કર્મચારી સુધી પહોંચવું જોઈએ.સરકાર પોતે જ #Principal #Employer હોવા છતાં કાયમી પદો પર ફિક્સ પેના નામે સસ્તો શ્રમ શોધી રહી છે. આ શોષણ સામે અવાજ ઉઠાવો! #remove_fix_pay_in_gujarat #fixpay #equal #news
સરકારનું શોષણ,ન્યાયતંત્રનો વિલંબ અને મીડિયાનું મૌન તોડવા ‘સામૂહિક જાગૃતિ’ જ શસ્ત્ર છે. #Fixpay કર્મચારી હવે ભીખ નહીં,પણ પોતાનો બંધારણીય હક અને સન્માન માંગી રહ્યો છે. જાગો,સંગઠિત બનો! #Remove_Fixpay_in_gujarat #Wakeupmedia #CompleteJustice #FixedPayAbolition #GujaratGovernment
1
69
86
1,551
SOORYADEVSINH retweeted
ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓનું ૫ વર્ષ સુધી આર્થિક શોષણ થાય છે,બંધારણીય છેતરપિંડી થાય છે,પણ મીડિયા કેમ મૌન છે? લોકશાહીનો ચોથો સ્તંભ ક્યારે જાગશે? આ શતરંજની રમત પર ડિબેટ ક્યારે કરશો? @VTVGujarati @Tv9Gujarati @Zee24Kalak @GujaratSamachar @SandeshNews1 @Jamawat3 @NirbhayNews
104
118
553
SOORYADEVSINH retweeted
#Remove_Fix_Pay_Gujarat @BJP4Gujarat @Bhupendrapbjp @INCGujarat દિવાળીના પાવન પર્વની પૂર્વે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ફિક્સ પે કર્મચારીઓની માંગ પુરી કરો.
103
118
617
SOORYADEVSINH retweeted
#Remove_Fixpay_in_Gujarat ગુજરાતમા ફિક્સ પે નું નિરાકરણ લાવો🙏 @BJP4Gujarat @INCAhmedabad @Gopal_Italia @YAJadeja @jamod_chetan @sandeshnews @devanshijoshi71 @CMOGuj @VtvGujarati @Divya_Bhaskar
6
204
241
30,408
SOORYADEVSINH retweeted
1
54
30
174
SOORYADEVSINH retweeted
20 વર્ષથી Fix-Pay!! Why is JNU silent tonight???
2
127
180
8,747
SOORYADEVSINH retweeted
૧૪ વર્ષ... એક આખો વનવાસ વીતી ગયો સાહેબ! @CMOGuj #Fixpay #Remove_fix_pay
14 વર્ષ થયાં હવે Fix Pay હટાઓ! ક્યાં સુધી આ શોષણ ચાલશે? અલગ અલગ મુદ્દે લડવા કરતાં બધાંએ એક થઈને અવાજ ઉઠાવવો પડશે! #FixPay #Remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove5yearfixpay
1
107
126
794
SOORYADEVSINH retweeted
#GenZ_AgainstFixpayGujarat આ ટેગ સાથે બધા 1/2 ટ્વીટ કરો અથવા પોસ્ટ કરો. ટ્રેન્ડ નથી કરવું હમણાં પણ આ ટેગ ને પ્રસિદ્ધ કરીએ.
138
161
943
SOORYADEVSINH retweeted
107
123
577